પ્રધાનમંત્રી આવાસ યોજના | Pradhan Mantri Awas Yojana In Gujarati

પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધકામ માટે 1,20,000 રૂપિયા આપવામાં આવે છે. એ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ દોઢ લાખ રૂપિયાની સહાય મળી શકે છે. આ યોજનાને અમલી બનાવવાની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા … Read more